નીચેની પ્રક્રિયા માટે નીપજ $A$ અને નીપજ $B$ ઓળખો:

  • A
    $A$: $1,2-\text{ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન}$,$B$: $1,4-\text{ડાયક્લોરોસાયક્લોહેક્સ-2-ઈન}$
  • B
    $A$: $1,4-\text{ડાયક્લોરોસાયક્લોહેક્સ-2-ઈન}$,$B$: $1,4-\text{ડાયક્લોરોસાયક્લોહેક્સ-2-ઈન}$
  • C
    $A$: $1,2-\text{ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન}$,$B$: $1,2-\text{ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન}$
  • D
    $A$: $1,4-\text{ડાયક્લોરોસાયક્લોહેક્સ-2-ઈન}$,$B$: $1,2-\text{ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન}$

Explore More

Similar Questions

$\text{S.T.P.}$ પર $0.5 \ dm^{3}$ ઇથીનનું સંપૂર્ણ હાઇડ્રોજનેશન કરવા માટે જરૂરી ડાયહાઇડ્રોજનનું કદ કેટલું છે ($dm^{3}$ માં)?

$C_4H_8$ સૂત્ર ધરાવતું આલ્કીન $X$ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. $X$ નું $Y$ માં રૂપાંતર કરવા માટે,વપરાયેલ પ્રક્રિયકો $A$ અને $B$ નો સાચો ક્રમ કયો છે? ($Y$ આયોડોફોર્મ કસોટી આપે છે)

અશાખિત આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી શું મળે છે $:-$

દ્રાવક પ્રણાલી (ઇથાઇલ એસિટેટ + ઇથર) માં $2$-મિથાઇલપ્રોપીન માટે $R_f$ મૂલ્ય $0.42$ છે. $2$-મિથાઇલપ્રોપીનની મંદ $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતા મુખ્ય કાર્બનિક નીપજ $(X)$ મળે છે. સમાન દ્રાવક પ્રણાલીમાં સમાન પરિસ્થિતિ હેઠળ $(X)$ માટે $R_f$ મૂલ્ય કેટલું હશે?

વિધાન $(A)$: $but-1-ene$ ની $HBr$ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નીપજ તરીકે $1-bromobutane$ મળે છે.
કારણ $(R)$: અસમમિતિય આલ્કીન પર $HBr$ નો ઉમેરો માર્કોવનીકોવના નિયમ મુજબ થાય છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo